CODING WORLD

Coding world is a creative and logical space where people use programming languages like Scratch, Python, or Java to build software, games, apps, and robots. It develops problem-solving, critical thinking, and innovation. Coding connects technology with imagination, shaping the future in education, industries, and everyday life globally.

H D ADs

Breaking

Friday, 4 July 2025

Integrating Scratch into MT: A Comprehensive Educator’s Guide & Workshop

Integrating Scratch into MT: A Comprehensive Educator’s Guide & Workshop


તાલીમના ઉદ્દેશ્યો

  • સહભાગીઓ કોમ્પ્યુટેશનલ થિંકિંગનો કોન્સેપ્ટ તેમજ રોજિંદા જીવનમાં તેનું મહત્વ અને સુસંગતતા સમજશે.

  • વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટેશનલ વિચારસરણી બનાવવા માટે એક એવી સ્પેસ તૈયાર કરવી જ્યાં સહભાગીઓ ટેકનોલૉજી સાથે  સ્ક્રેચ અને નોન-ટેકનોલૉજી સાથે કબાડ સે જુગાડ શીખે અને એક્સપ્લોર (અન્વેષણ) કરે. 

  • વિદ્યાર્થીઓ લક્ષી ચેટબોટનો પરિચય અને તેનું ઓરિએંટશન.

  • કોમ્પ્યુટેશનલ થિંકિંગ કોર્ષ માટે ક્વેસ્ટ એપ પર સહભાગીઓને ઓનબોર્ડ કરવામાં આવશે. 

  • માસ્ટર ટ્રેનર્સ દ્વારા કરવામાં આવેલ કામગીરી - PRE-DURING- POST PREPARATION


પૂર્વ તૈયારી 

વર્ચુઅલ  (ઓનલાઈન )

  • NEP 2020 શીખવાનો અભિગમ અને અભ્યાસક્રમ _ જટિલ વિચારસરણી, કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોડિંગ પર વિડિયો જુઓ



  • તાલીમ દરમિયાન પ્રવૃત્તિ માટે ભંગાર (વપરાશમાં ના આવતી હોય તેવી ) સામગ્રી એકત્ર કરવી અને તાલીમમાં લાવવી. 

શિક્ષકો માટેની તાલીમ 

વ્યક્તિગત 

  • 02 દિવસની તાલીમ ડિઝાઇનમાં દર્શવવામાં આવેલ વિષયો 

તાલીમ બાદનું શિક્ષકો સાથેનું જોડાણ  

વર્ચ્યુઅલ (ઓનલાઈન ) + વ્યક્તિગત

  • વોટ્સએપ દ્વારા જોડાવવું. 

  • બાઈસેગ |યુટ્યુબ વેબીનાર 

  • માસિક અથવા ત્રિમાસિક એક વાર માસ્ટર ટ્રેનર સાથે મિટિંગ.  

 


     Impact Assessment:


સામગ્રી 

હેતુ  

સમય 

તાલીમ બાદનું  ફિડબેક ફોર્મ 

ચર્ચા કરાયેલા વિવિધ પાસાઓ વિષે સહભાગીઓની સમજ મેળવવા અને તેમના પ્રતિસાદને સંકલિત કરવા. 

2 દિવસની તાલીમ પૂર્ણ થયા બાદ


  • સેશન પ્લાન જોવા કરો Session plan 

  • પ્રેઝન્ટેશન અને વિડીયો જેવા માટે અહીંયા  કરો Video and presentation


દિવસ 01 - CT ને પ્રેક્ટિસમાં લાવવા અને સમજવા માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને સ્ક્રેચ ટૂલકીટનો કોન્સેપ્ટ સમજવો. 

સમય  

ટૉપિક 

શીખવાનો હેતુ 

અપેક્ષિત પરિણામ

10.15 to 10.25

10 - Min

Welcome


  • સરકાર તરફથી આવેલા . અધિકારી/MIS/BRCદ્વારા સંબોધવા. 


સહભાગીઓને ભવિષ્યની નોકરીની સંભાવનાઓના સંદર્ભમાં કોમ્પ્યુટેશનલ વિચારસરણી અને કોડિંગના મહત્વની સ્પષ્ટ સમજ બનશે. 

10.25 to 10.40

15 - Min

Quest Alliance, MoU and teacher journey

  • સંસ્થા, કાર્યક્રમ અને શિક્ષકની યાત્રાનો પરિચય 

પ્રોગ્રામ અને તેમજ યાત્રાની સ્પષ્ટ સમજ મળશે. 

10.40 to 11.10

30 - Min

Community bu

ilding 

  • જગ્યાને ઊર્જાસભર અને દરેક માટે સરળ બનાવવી

  • સહભાગીઓ એકબીજાને ઓળખતા થાય તેવો પ્રયત્ન કરવો. 


એકબીજાને ઓળખશે  અને આ ગ્રુપનો ભાગ બનવામાં સરળતા અનુભવશે. 

11.10 to 11.40

30 - Min

Norm setting

Expectation setting 

  • આગામી 02 દિવસ તાલીમ માં સામૂહિક રીતે ધોરણો અને અપેક્ષાઓ સેટ કરવી. 

સામૂહિક અપેક્ષાઓ લખવી અને 02 દિવસના અંતે તેને પૂર્ણ કરવા માટે કમ્યુનિટિ (સમુદાય) તરીકે ધોરણો બનાવો. 

                                                                            Bio-break - 10 Min

11.50 to 01.20

90-Min

Quest App

  • શીખવાનો ઉદ્દેશ:

  • ક્વેસ્ટ એપ/એક્સેસ વેબ એપ ડાઉનલોડ કરવા માટે સહભાગી બનાવો અને શીખનાર તરીકે નોંધણી કરો.

  • ક્વેસ્ટ એપ્લિકેશન સુવિધાઓ પર ઓરિએન્ટેશન.

  • સહભાગી તાલીમના અંત સુધીમાં ઓછામાં ઓછા 02 પાઠ પૂર્ણ કરશે.

માસ્ટર કોચ ફોર ટીચર કોર્ષ કરીને કોમ્પ્યુટેશનલ વિચારસરણીની સમજને મજબૂત બનાવશે. 



  Lunch break - 45 Mins


2.05 to 02.30 

25 - Min

Computational thinking

  • આધુનિક વિશ્વમાં કોમ્પ્યુટેશનલ વિચારસરણીના મહત્વ પર ભાર મૂકવો અને સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય તરીકે કોમ્પ્યુટેશનલ વિચારસરણીની સમજ વિકસાવવી. 

તેઓ કોમ્પ્યુટેશનલ વિચારસરણીને સમસ્યા-નિવારણ કૌશલ્ય તરીકે ઓળખશે જે કોમ્પ્યુટર વિજ્ઞાનના ક્ષેત્રની બહાર વિસ્તરે છે અને જીવનના વિવિધ પાસાઓમાં લાગુ પડે છે.


સહભાગીઓ કોમ્પ્યુટેશનલ વિચારસરણીના મુખ્ય ઘટકોથી પરિચિત થશે, જેમાં વિઘટન, પેટર્નની ઓળખ, એબસટ્રેક કશન અને અલ્ગોરિધમિક વિચારસરણીનો સમાવેશ થાય છે.

2.30 to 3.15

45 - Min

Fun way of learning scratch _ Part 01

  • વિવિધ ફંકશનનું અન્વેષણ કરવું 

  • પ્રેક્ટિસ દ્વારા મૂળભૂત પગલું શીખવુ 

  • એનિમેશન શીખવું. 


આ સત્રના અંત સુધીમાં, સહભાગીઓ સ્ક્રેચનો ઉપયોગ કરીને “નામ એનિમેશન” પ્રોજેક્ટ તૈયાર કરશે. સમગ્ર સત્ર દરમિયાન, તેઓ આ ધ્યેયને સિદ્ધ કરવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન પ્રાપ્ત કરશે.

3.15 to 4.00

45 - Min

Fun way of learning scratch _ Part 02

  • સ્ક્રેચ ટૂલકીટ દ્વારા ઉપલબ્ધ બ્લોક્સ અને તેમનો ઉપયોગ

સ્ક્રેચ પ્લેટફોર્મના વધુ બ્લોક્સ અને સુવિધાનું અન્વેષણ

4.00 to 4.30

30 - Min

Let’s explore the scratch


Reference Scratch Project 1

Reference Scratch Project 2

  • માસ્ટર ટ્રેનર્સને બ્લોકની વિગતવાર માહિતી આપવા  સ્ક્રેચ હેન્ડઆઉટ્સ શેર કરવું. 

મુખ્ય પ્રશિક્ષકો મૂળભૂત પરિભાષા અને સ્ક્રેચ બ્લોકનો ઉપયોગ જાણશે. 

(સ્પ્રાઈટ, બેકડ્રોપ, કોસ્ચ્યુમ, મોશન બ્લોક્સ, ઇવેન્ટ્સ અને કંટ્રોલ)

                                                                                  Tea break - 10 Min

4.40 to 4.55

15 - Min

દિવસનું 1 સંશ્લેષણ 

લીડ માસ્ટર ટ્રેનર દ્વારા એકંદર પ્રતિબિંબ અને મુખ્ય મુદ્દાઓ શેર કરવામાં આવશે. 


ઇન્ટરસ્ટેટ હેકથોન _ ગુજરાત વિડીયો લિન્ક  - link

(Timeslot: Start from 12:10 to end at 18:18)


સહભાગીઓ લેવામાં આવેલ સેશન  વચ્ચે જોડાણ બનાવવામાં સક્ષમ બનશે. 





4.55 to 5.10

15 - Min

2(બીજા ) દિવસનો ટાસ્ક 

Closing day - 01 

અસાઇનમેન્ટ / ટાસ્ક 

  • તમારા રોજિંદા જીવનમાં કોઈ સમસ્યા વિશે વિચારો અને તેનું અવલોકન કરો - ઘરે - લોકો (સ્ત્રીઓ અથવા બાળકો) સાથે વાત કરો અને તેમની પાસેથી એવી કોઈ સમસ્યા સમજો કે જેના માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે જેનો તેઓ ઉકેલ મેળવવા માંગે છે.

  • સ્ક્રેચ કોમ્પ્યુટેશનલ વિચારસરણી વિકસાવવામાં કેવી રીતે મદદ કરે છે?

  • દિવસ  01 ને અહી પૂર્ણ કરો. 

સહભાગીઓને નીચેના પ્રશ્નો પૂછવા 

  • દિવસના અંતે લાગણી

  • એક જટિલ શિક્ષણ



સહભાગીઓ નિરીક્ષણ કરશે, બીજા દિવસ માટે આવતા પહેલા અન્ય લોકો સાથે સમસ્યાઓ વિશે વાત કરશે. 

લાગણી અને મુખ્ય શિક્ષણ તપાસવું - 01 


Day 02 - કોમ્પ્યુટેશનલ થિંકિંગ શીખવાની ટેક અને નોન-ટેક રીત _ આઈડિયાથોન અને હેકાથોન પ્રક્રિયા.  

શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સંલગ્નતા અને માસ્ટર ટ્રેનર્સ તરફથી તાલીમ પછીના સમર્થન અંગેની ભૂમિકા સ્પષ્ટ થશે.

સમય 

ટૉપિક 

શીખવાનો હેતુ 

અપેક્ષિત પરિણામ 

10.30 to 11.00

30 - Min

Recap

Kahoot Quiz

  • દિવસ 1 ની ફરી ઝડપથી  મુલાકાત: કહૂટ દ્વારા

દિવસ - 1 મા આવરી લેવામાં આવેલ ટોપિક/કન્સેપટને યાદ કરશે. 

11.00 to 12.00

60 - Min

Ideathone

  • ફીલ(Feel) દ્વારા સમસ્યા/ચેલેન્જ સ્ટેટમેન્ટની ઓળખ

  • સમસ્યાના નિરાકરણ માટે મૂળ કારણોના  વિશ્લેષણનો ઉપયોગ

  • તેઓ જે પડકાર/સમસ્યાઑ ઉપર કામ કરવા માંગે છે, તે અન્ય સહભાગીઓ સાથે શેર કરવું.  

સહભાગી મૂળ કારણ વિશ્લેષણ દ્વારા પડકાર/સમસ્યા નિવેદનને ઓળખશે. 

                                                                                                Bio-break - 10 Min

12.00 to 1.00

60 - Min

Hackathon _ Kabad se Jugad


  • સહભાગી કબાડ સે જુડાગ દ્વારા એક પ્રોટોટાઇપ તૈયાર કરશે. જે ઇમેજિન(Imagine), ડુ (Do) છે  

સહભાગી નોન-ટેક કબાડ સે જુગાડ દ્વારા સોલ્યુશન ડિઝાઇન કરવાનું શીખશે

                                                                              Lunch break - 45 Mins

1.45 to 2.45

60 - Min

Hackathon _ Using scratch

  • સહભાગીઓ સ્ક્રેચ દ્વારા જાગૃતિ લાવવા  પ્રોજેક્ટ તૈયાર કરશે જે ઇમેજિન(Imagine), ડુ (Do), ડુ છે

  • સમુદાયને(સમાજ)ને સંવેદનશીલ બનાવવા, જાગરૂકતા ફેલાવવા અથવા ઉકેલ દર્શાવવા માટે શરૂઆતથી વાર્તા બનાવવી, ટેકનોલોજીનો ઉપયોગ કરી સોલ્યુશન લાવવું. 

સહભાગી ટેક _ સ્ક્રેચનો ઉપયોગ કરીને સોલ્યુશન ડિઝાઇન કરવાનું શીખશે


સ્ક્રેચ ટૂલ દ્વારા સામાજિક સુધારણા  માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. 

2.45 to 3.25

40 - Min

ટીચરો  દ્વારા Presentation પ્રોજેક્ટ્સ

(4 જૂથો - દરેકને - 03 મિનિટની રજૂઆત અને 02 મિનિટ પ્રતિબિંબ, પ્રશ્ન, સૂચન માટે)


  • ગ્રુપ  પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરશે- અંતિમ તૈયાર થયેલ પ્રોટોટઈપ શેર કરો. 

  • ગ્રુપ  ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટેશનલ વિચાર ઘટકને ઓળખશે

સ્ક્રેચ પ્રોજેક્ટ અને કબાડ સે જુગાડ _ પ્રોજેક્ટ ગ્રુપ  દ્વારા બનાવવામાં આવ્યો છે. 




3.25 to 3.55

30 - Min

Introduce Chatbot as વિદ્યાર્થીઓ માટે સ્વ-શિક્ષણ સાધન


મદદ બટન તરીકે શિક્ષક માટે ચેટબોટ



  • ચેટબોટનું અને “hour of code” ઓરિએન્ટેશન

  • સહભાગીઓ ચેટબોટ પર વિદ્યાર્થીઓને કેવી રીતે ઓનબોર્ડ કરવું અને HOC સામગ્રીને એક્સપ્લોર (અન્વેષણ) કેવી રીતે કરવું તે શીખશે

  • અહી શિક્ષક તરીકે રજીસ્ટર કરવું 

  • મદદ બટન તરીકે માસ્ટર ટ્રેનર ચેટબોટનો ઉપયોગ  કરી શકે. 

વિધ્યાર્થીઓ ચેટબોટને એક સ્વ-શિક્ષણ દ્વારા કમ્પ્યુટેશનલ થિંકિંગ (કંપ્યુટેશનલ વિચારસારણી)  શિખશે.  

3.55- 4.20

30 Min


Intridution Monitoring Bot


વિડીયો

  • ફીડબેક મેળવવા માટે બોટનો પરિચય 

  • બોટના હેતુ અંગે સ્પષ્ટ સમજ મેળવો

  • કાર્યની પ્રગતી શેર કરવા માટે મોનિટરિંગ બોટનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો

શિક્ષકો સરળતાથી પોતાના ફીડબેક ભરી શકે 

શિક્ષક તાલીમ પછી વર્ગખંડમાં જોડાણ - પ્રવૃત્તિ વિશેની પ્રગતિની જાણ કરશે

4.20 to 4.35

15 - Min

શાળામાં વિધ્યાર્થીઓ સાથેના એન્ગેજમેન્ટ માટેનું Action plan

  • સહભાગી શિક્ષક આગામી 3 મહિના માટે  વિદ્યાર્થીઓ સાથેના એન્ગેજમેન્ટ અને  સ્વ-વિકાસ માટેનું આયોજન તૈયાર કરશે. 

  • (Peer Group)પીઅર ગ્રુપ  - સહયોગી શિક્ષણનું મહત્વ સમજવું અને એકબીજા માટે સહાયક બનવું. 

શિક્ષકો ટાઈમલાઇન સાથે એક્શન પ્લાન તૈયાર કરશે. 

4.35 to 4.50

15 - Min

Post training engagement 

  • વોટ્સ એપ ગ્રુપનો ઉપયોગ કરવો 

  • વિદ્યાર્થી એન્ગેજમેન્ટ ફોર્મનું ઓરિએન્ટેશન કરવું. 


  • બાઈસેગ/ યુ ટ્યુબ ચેનલ વિષે માહિતી આપવી. 

  • માસિક/ ત્રિમાસિક મિટિંગ વિષે માહિતી આપવી 

સહભાગીઓ વિદ્યાર્થીઓની સાથેના એન્ગેજમેન્ટ  અને  તેમની યાત્રા સ્પષ્ટ થશે

4.50 to 5.15

25 - Min


  • “Wow” ક્ષણ ને ઉજવવી અને  02 દિવસની તાલીમનો અનુભવ. 


02 દિવસની તાલીમમાં સહભાગીઓને શીખવાનો અનુભવ જાણવો. Closing circle


સૂચિત રજીસ્ટ્રેશન શીટ 

રિપોર્ટ બનાવવા માટે સૂચિત ફોર્મેટ Link


TRAINING REPORT SUBMISSION : CLICK HERE CERTIFICATE FOR QUEST ALLIANCE : CLICK HERE
TOTAL TRAINING PPT AND PDF : CLICK HERE

No comments:

Post a Comment

SCRATCH FOUNDATION MISSION

At the Scratch Foundation, our mission is to ensure that Scratch is available for free, for everyone, so that kids around the world can express their ideas through coding. As champions of the Scratch project, we raise funds to support the project and share stories of innovation, collaboration, and learning within the global Scratch community. We focus on Scratch, the block-based programming language and online community developed by the Lifelong Kindergarten Group at the MIT Media Lab. Scratch makes it easy for young people to create their own interactive media projects -- like games, animations, and simulations -- and then share their creations with others in an active, online community. Scratch is available for free, for everyone. And that's why the Scratch Foundation is so important. Through gifts from individuals, corporations, and foundations, we raise funds to support the entire Scratch ecosystem, including development of new technologies, organization of events, and dissemination of learning resources. We were founded in 2013 as the Code-to-Learn Foundation by Mitchel Resnick, Professor of Learning Research at the MIT Media Lab, and David Siegel, Co-Founder and Co-Chairman of the investment management firm Two Sigma. Mitch and David first met as graduate students in computer science at MIT in the 1980s, and reconnected 25 years later when David's son learned to program with Scratch, developed by Mitch's research group at the MIT Media Lab. In 2015, we changed our name to the Scratch Foundation to reflect our specific focus on Scratch and its dynamic ecosystem of interacting projects (Scratch, ScratchJr, ScratchEd) and events (Scratch Day, Scratch Conference, Scratch Educator Meetups).

Popular

PICTOBLOX MISSION

The mission of PictoBlox is to make coding, artificial intelligence, and robotics simple, fun, and accessible for learners of all ages. It aims to promote creativity, problem-solving, and hands-on learning through block-based and Python coding. PictoBlox’s mission supports STEM education, empowering students to become future innovators and technology leaders.

FUTURE FOR CODING WORDS

Welcome to the future of education!